ક્રિકેટ રમી પરત ફરતા યુવાનને હાર્ટ એટેકઆવતા મોત નીપજ્યું
મોરબી નો ૩૮ વર્ષીય યુવાન, રમેશભાઈજેસંગભાઈબાલાસરાનાગડાવાસ ગામે ક્રિકેટ રમવા માટે ગયા હતા, ત્યાંથી પરત આવતા સમયે વીરપર ગામ નજીક છાતીમાં દુખાવો થતા મોત થયું હતું.મૃતક ટંકારાનારાજાવડ ગામે રહેતા હતા. આ યુવાનના અચાનક મુત્યુના સમાચાર સાંભળ્યા બાદ પરિવાર માં શોક ની લાગણી ફરી વળી હતી.
Recent Comments