સેવાગ્રુપ દ્વારા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓ જાહેર સ્થળો ઉપર મોટી સંખ્યા માં પક્ષીમાળા ચણપાત્ર પાણી ના કુંડા લગાવ્યા
દામનગર સેવાગ્રુપ ના યુવાનો દ્વારા પક્ષી માળા ચણપાત્ર મુહિમ શહેર ની ધાર્મિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ જાહેર સ્થળો એ ચકલી માટે પાણી ના કુંડા અને ચણપાત્ર મુક્યા મુક પક્ષી ઓ માટે આશીર્વાદ રૂપ સેવા માં સહયોગ કરતા માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા પરિવાર ના ગુજરાત હાઈકોર્ટ ના એ જી પી મનનભાઈ મહેતા વિનુભાઈ ડોડીયા મોઇઝભાઈ ખોજા મહેન્દ્રભાઈ સોની રિયાજભાઈ ચુડાસમા કૌશિકભાઈ ગોહિલ રમેશભાઈ ગોહિલ ઈશ્વરભાઈ નારોલા મનુભાઈ બારોટ અશ્વિનભાઈ પંડયા નરેશભાઈ વાજા સહિત ના આર્થિક સહયોગ તેમજ વસ્તુ ભેટ થી લુહારશેરી સેવા ગ્રુપ ના યુવાનો દામનગર ના હાલ મુંબઈ સ્થિત ભગવતાચાર્ય કપિલભાઈ જોશી શલેશભાઈ મોટાણી નયનભાઈ જોશી વિપુલભાઈ વાધેલા મિતેષ ધાણક દિનેશ વાજા સહિત ના યુવાનો દ્વારા શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર બગીચા ગાયત્રી મંદિર મેલડી માતાજી મંદિર સ્ટેશન રોડ જાહેર રોડ રસ્તા ઉપર આવેલ વૃક્ષો વિવિધ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શૅક્ષણિક સંસ્થા મેદાનો આસપાસ પક્ષી ઓ માટે ચણપાત્ર પીવા ના પાણી ના કુંડા મુકવા અને સમયસર ભરવા ની સેવા લગાડવા ની સેવા કરી રહ્યા છે
Recent Comments