fbpx
અમરેલી

દામનગર.ગાયત્રી.મંદિર.ખાતે.આર્ટસ.ઓફ.લિવિંગ.હેપીનેસ પ્રોગ્રામ.મંગળવારે.પ્રારંભ

દામનગર.પરમ પૂજય શ્રી શ્રી રવિશંકરજી પ્રેરીત ગુરૂજી બર્થ ડે સ્પેશિયલ.સુદર્શન ક્રિયા-યોગ, જ્ઞાન તથા ધ્યાન આધારીત.આર્ટ ઓફ લીવીગ.હેપીનેસ પ્રોગ્રામ (૧૮ વર્ષથી ઉપરના ભાઇઓ-બહેનો માટે)આ પ્રોગ્રામમાં તમે શું શિખશો ?સુડોળ શરીર માટે હળવા યોગાસન આંતરીક શુધ્ધીકરણ માટે પ્રાણાયામો વિચલીત મનને સ્થિર કરવા માટે ધ્યાન.સફળ જીવન માટે જ્ઞાનની ચાવીઓ.પ્રોગ્રામના હાર્દ સમાન શ્વાસોશ્વાસની વૈજ્ઞાનિક પ્રક્રિયા-સુદર્શન ક્રિયા ૭-૫-૨૦૨૪, મંગળવાર થી ૧૨-૫-૨૦૨૪ રવિવાર સુધી રાત્રે ૮-૦૦ થી ૧૦-૪૫.ગાયત્રી મંદિર, દામનગર.કોર્ષ ટીચર ભાવનાબેન ઉનડકટ આ પ્રોગ્રામના ફાયદાઓ નકારાત્મક ભાવો જેવાકે ક્રોધ, ચિંતા, ડર, નિરાશા પર નિયંત્રણ શ્વાસ, પેટ, સાંધા, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, થાઇરોઇડ, અનિંદ્રા, માથાનો દુઃખાવો, ડિપ્રેશન, હૃદયની તકલીફોમાં રાહત બિનજરૂરી વજન તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ વિષમ પરિસ્થિતીમાં મન અને લાગણીઓને અંકુશમાં રાખવાની ક્ષમતામાં વધારો યાદશકિત, કાર્યક્ષમતા, આત્મવિશ્વાસ, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો પારીવારીક સંબંધો તથા બહુમુખી વ્યકિતત્વનો.વિકાસ.શિબિર.માં.જડાવા.માટે..પ્રિતેશભાઈ નારોલા પટેલ મેડીકલ અજમેરા શોપિંગ મો. ૮૪૦૧૭ ૧૬૧૫૩.કૌશિકભાઈ અપેક્ષા સ્ટુડીઓ અજમેરા શોપિંગ મો. ૯૩૨૭૯ ૭૪૦૯૫મનસુખભાઈ શ્રી રવિ એન્ટરપ્રાઈઝ મારૂતિ શોપિંગ સેન્ટર મો. ૯૪૨૮૪ ૬૮૪૮૨.અબ્દુલભાઈ દોઢીયા કોહીનુર મોલ મેઇન બજાર મો. ૯૪૨૯૨ રરર૧૨.રજીસ્ટ્રેશન.માટે.ઉપર.નાં. નંબર નો.સંપર્ક.કરવા.અનુરોધ

Follow Me:

Related Posts