અમરેલી જિલ્લાના હોમગાર્ડ જવાનો અને અધિકારીઓ દ્વારા સો ટકા મતદાન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના 18 જેટલા યુનિટ ના હોમગાર્ડ જવાનો દ્વારા ઈ.ડી.એ. ઇલેક્શન ડ્યુટી સર્ટીફીકેટ દ્વારા અમરેલી જિલ્લાના તમામ હોમગાર્ડ જવાનો દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી માં કોઈપણ બુથ પર પોતાની ડ્યુટી ના સ્થળ પર મતદાન કર્યું હતું તેમજ અમરેલી જીલ્લા હોમગાર્ડ ના જીલ્લા કમાન્ડન્ટ રોહિતભાઈ મહેતા, સેકન્ડ ઈન કમાન્ડન્ટ બલદેવ સિંહ ગોહિલ, પબ્લિક રિલેશન ઓફિસર અમિત ગીરી ગોસ્વામી વગેરે હોમગાર્ડ ના અધિકારીઓ અને જવાનો દ્વારા પોતાનું મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
અમરેલી જીલ્લા ના હોમગાર્ડ જવાનો અને અધિકારીઓ દ્વારા 100% મતદાન


















Recent Comments