હરિદ્વારમાં સુપ્રસિદ્ધ પતંજલિ યોગપીઠમાં તાજેતરમાં યોગઋષિ સ્વામી શ્રી રામદેવજી મહારાજની શુભેચ્છા મુલાકાત જાણિતા કથાકાર શ્રી રામેશ્વરબાપુ હરિયાણીએ લીધી. યોગકર્તા સાથે કથા પ્રવક્તાનાં મિલન દરમિયાન સાંપ્રત સમાજ ધર્મ ચર્ચાઓ થઈ. આ સાથે શ્રી આચાર્ય શ્રી બાલકૃષ્ણજી જોડાયાં હતાં.
હરિદ્વારમાં યોગકર્તા સાથે કથા પ્રવક્તા

Recent Comments