જ્યોતભાઈ દર્શનભાઈ મહેતા નો જન્મદિવસ છે નિમિતે મંદ બુદ્ધિ ના બાળકો ને ભોજન કરાવું અને મીઠાઈનું પણ વિતરણ
દેવભૂમિ દેવળીયા ના રહેવાસી હર્ષદભાઈ મહેતા ના પોત્ર જ્યોત ભાઈ નો પ્રથમ જન્મદિવસ નિમિત્તે આજે શ્રી શિવ રુદ્રાભિશેક સાવરકુંડલા સ્થિત માનવ મંદિર માં મંદ બુદ્ધિ ના બાળકો ને ભોજન કરાવી અને સર્વ ત્યાંના બાળકો ને મીઠાઈ થી મો મીઠું કરાવી રાજી કર્યા હતા અને આવી રીતે ઉજવણી કરી આખા પરિવાર ખુશી ની લાગણી વ્યક્ત કરી છે અને માનવ મંદિર માં મંદ બુદ્ધિ ના બાળકો સાથે ભોજન કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આવિ નવતર પહેલથી સમાજમા પણ એક સારું ઉદાહરણ અને પ્રેરણાનું કામ તેમના પિતા અને તેમના પરિવાર દ્વારા કરવામા આવ્યુ હતું. અને સાથે હર્ષદભાઈ મહેતા ના પોત્ર જ્યોત ભાઈના જન્મદિવસ નિમિતે લધુરુદ્ર યાગ પણ કરવામા આવ્યું હતું અને સુંદર રીતે જન્મ દિવસની ઉજવણી કરી હતી .
Recent Comments