fbpx
ગુજરાત

બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે કાળઝાળ ગરમી વચ્ચે શરુ કર્યું સેવાનું કામપોલીસે કાળઝાળ ગરમીમાં વિનામૂલ્યે શરુ કર્યું મેંગો શરબતનું વિતરણ

ગુજરાતના બોટાદમાં પોલીસ દ્વારા એક સરાહનીય અને ખુબ રાહતકારક કામગીરી કરવામાં આવી હતી જેમાં ઉનાળાની ભયંકર ગરમીમાં પોલીસે વાહન ચાલકો માટે વિનામૂલ્યે મેંગો શરબતનું વિતરણ શરુ કર્યું છે, બોટાદના જ્યોતિગ્રામ સર્કલ ખાતે પીએસઆઇ સહિતના જિલ્લા ટ્રાફિકના કર્મચારીઓએ ૪૨ ડિગ્રી ગરમીમાં વાહન લઈને પસાર થતા લોકોને કાળ ઝાળ ગરમીમાં રાહત મળે એ માટે મેંગો શરબતનું વિતરણ કર્યું, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ કલ્પેશ પટેલે ગરમીમાં શેકાતા લોકોની સેવા કરવાનો વિચાર સ્ફુરતા જ મેંગો શરબતનું વિતરણ કરવામાં આવ્યું, લોકોની આ સેવા કરવા બદલ પીએસઆઇ કલ્પેશ પટેલ આનંદ પણ વ્યક્ત કર્યો અને લોકોને પણ એક માનવતાનું દ્રષ્ટાંત પૂરું પડ્‌યું હતું.

Follow Me:

Related Posts