fbpx
ભાવનગર

રામધરીમાં યોજાયેલ ‘બાળક પાલક સર્જન કાર્યક્રમ’ 

સંકલિત બાળ વિકાસ યોજના કચેરી અંતર્ગત રામધરી ગામમાં આંગણવાડી કેન્દ્રમાં ‘બાળક પાલક સર્જન કાર્યક્રમ’ યોજાયેલ. કચેરીનાં ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવેની ઉપસ્થિતિમાં અહીંયા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ પૂરક પોષણ હેતુ લોકજાગૃતિ સંદર્ભે કાર્યક્રમમાં આંગણવાડી નામાંકન વધે તે માટેનાં ઉપક્રમમાં નિરીક્ષક શ્રી સવિતાબેન ગોહિલ, આંગણવાડી કેન્દ્રનાં શ્રી ભૂમિબેન પંડ્યા તથા શ્રી ભૂમિબેન ધામેલિયા સંકલનમાં રહ્યાં.

Follow Me:

Related Posts