fbpx
ગુજરાત

ડો તોગડીયા ની અધ્યક્ષતા માં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના પ્રશિક્ષણ વર્ગ નો પ્રારંભ

રાજકોટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા રાજકોટ ના ત્રંબા સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર રોડ ઉપર રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવાન શૌર્ય પ્રશિક્ષણ વર્ગ મા તા ૨૨/૦૫/૨૪ નારોજ મા તોગડીયા સાહેબ હાજરી આપી હતી જેમાં મારણ છોડ ભાઈ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો ગજેરા સાહેબ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી મા શશીકાંત પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં નિર્મલ સિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ વનરાજસિંહ ખેર સૌરાષ્ટ્ર પ્રાંત કાયે કારી અધ્યક્ષ મા બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી પ્રાંત વસંત ભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી મા જયસુખભાઇ બુટાણી સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જયંતીભાઇ પટેલ કામેદૂસિહ રાઠોડ ગુજરાત પ્રદેશ સંયુક્ત મહામંત્રી વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts