પાલીતાણા) ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે દવાખાના ખાતે મેડિકલ ઓફિસર ડો. જયદીપભાઇ ડોડીયા દ્વારા નિર્ગુડી, વાસા, કુમારી, ગુડુચી,જેવી ખૂબ ઉપયોગી આયુર્વેદિક ઔષધીઓના રોપા-કટીંગ વિતરણ કરવામાં આવેલ હતું.તેનો બહોળી સંખ્યા માં ગામ લોકોએ લાભ લીધેલો હતો.જેમાં દવાખાનાના મેડિકલ ઓફિસર ડો. જયદીપભાઇ એમ ડોડીયા યોગ ઈન્સટ્કટર બીપીનભાઈ જોશી (શોભાવડ),તેજલબેન જોશી અને ઝીણાભાઈ દવેરા વગેરે હાજરી આપી હતી.
ઠાડચના સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

Recent Comments