દામનગર ગાયત્રી મંદિર ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ૧૧૧ થી વધુ સેવારત્નો નું અભિવાદન
દામનગર ગાયત્રી મંદિર ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ આયોજિત ૧૧૧ થી વધુ સેવારત્નો નું અભિવાદન કરાયું વિવિધ ક્ષેત્રે સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો દ્વારા થતી જીવદયા પરમાર્થ ની પ્રવૃત્તિ નો ભવ્ય સત્કાર કરાયો હતો અસંખ્ય સંસ્થા ઓ સંગઠનો દ્વારા દામનગર શહેર માં ચાલતી સેવા સહકાર સંગઠનો અને ઉદારદિલ દાતા ને બિરદાવી પ્રોત્સાહિત કરતું સન્માનપત્ર અર્પણ કરાયા શહેર ના વિવિધ વિસ્તારો માં પીવા ના પાણી ના ૧૬ થી વધુ વિસ્તારો માં પરબ પક્ષી ચણ પાત્ર માળા છાસ વિતરણ સહિત જીવદયા ના કામો કરતી સંસ્થા ઓ અનસૂયા ક્ષુધા કેન્દ્ર ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સિનિયર સીટીઝન ટ્રસ્ટ સેવાગ્રુપ દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય નાગરિક સરાફી મંડળી પટેલ પ્રગતિ મંડળ સહિત સંસ્થા સંગઠનો ના સૂત્રધાર સ્વંયમ સેવકો ની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય અભિવાદન સમારોહ માં સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા પ્રેમજીભાઈ નારોલા પવન જેમ્સ ધીરૂભાઇ નારોલા પાલિકા સદસ્ય હિંમતભાઈ આલગિયા ગોરધનભાઇ આસોદરિયા ભગવનભાઈ માર્કેટ યાર્ડ ચેરમેન મનસુખભાઈ નારોલા ડો મોહિત વાઢેર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા કાસમભાઈ અમિષા મિલ હારૂનભાઈ ડેરૈયા ફ્રુટવાળા મહેબૂબ ચૌહાણ દેવચંદભાઈ આલગિયા પ્રકાશભાઈ આસોદરિયા શસ્ત્રી કપિલભાઈ જોશી મહેશભાઈ પંડયા નયનભાઈ જોશી જીતુભાઇ બલર કોશિકભાઈ બોરીચા પ્રીતેશ નારોલા પી એસ આઇ બી પી પરમાર જયુભાઈ જોશી ભરતભાઇ ભટ્ટ રિયાજ ચુડાસમા ધીરૂભાઇ રાજપૂત સુરેશભાઈ મકવાણા અશોકભાઈ મકવાણા દીપકભાઈ રાવલ બુધાભાઈ વનરા નટુભાઈ આસોદરિયા મહેશ સિદ્ધપરા ભોળાભાઈ આલગિયા વજુભાઇ રૂપાધડા બાબુભાઇ મકવાણા સંજયભાઈ તન્ના બટુકભાઈ શિયાણી વ્યાસભાઈ શકેશભાઈ મોટાણી રવજીભાઈ એન નારોલા રામભાઈ પરમાર મિત ધાણક જગદીશબાપુ લાભુભાઈ નારોલા ઘનશ્યામભાઈ પરમાર અશ્વિનભાઈ જોશી ગણેશભાઈ નારોલા રમેશભાઈ જોશી સહિત અસંખ્ય અગ્રણી ઓ સ્વંયમ સેવકો વોટર પ્લાન્ટ વિક્રેતા વેપારી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓની ઉપસ્થિતિ માં વિવિધ ક્ષેત્રે સેવારત સંસ્થા સંગઠનો ની નીસ્વાર્થ સેવા ઓને સન્માનપત્ર સ્મૃતિ ચિન્હ શાલ પુષ્પગુંચ થી સન્માનિત કરાયા હતા નાના માં નાની વ્યક્તિ ઓની સેવા દાન સહકાર ની સુપરે નોંધ લેવાય હતી સેવારતી ઓનો ઉત્સાહ વધારતું અદકેરું સન્માન કરાયું હતું
Recent Comments