દામનગર PGVCL સબ ડિવિઝન કચેરી ની ધોર બેદરકારી. સ્થાનિક સરપંચો ના નેતૃત્વ માં ધામેલ ભાલવાવ ભટવદર રાભડા સહિત ના ખેડૂતો ની વીજ પ્રશ્ને સામુહિક રજુઆત
દામનગર PGVCL સબ ડિવિઝન કચેરી ખાતે સ્થાનિક સરપંચો ના નેતૃત્વ માં ધામેલ ભાલવાવ ભટવદર રાભડા સહિત ના ખેડૂતો ની વીજ પ્રશ્ને સામુહિક રજુઆત ગારીયાધાર તાલુકા ના ત્રણ ગ્રામ્ય માંડવી ભંમરિયા શક્તિનગર માંડવી સહિત લાઠી તાલુકા ના રાભડા ભટવદર ભાલવાવ ધામેલ સહિત ના ગ્રામ્ય માં તંત્ર ની ભારે બેદરકારી એ સર્જાય છે વારંવાર વીજ સમસ્યા ડેપ્યુટી ઈજનેર જે એ ચૌહાણ સમક્ષ તંત્ર ની ધોર બેદરકારી ને લઈ રાવ સતત વીજ ફોલ્ટ વીજ લાઈનો મેન્ટેન્સ નહિ કરતા હોવા થી ઉગ્ર રોષ લાખો ના મોધા બિયારણ ફેલ થવા ની ભીતિ સ્થાનિક ડેપ્યુટી ઈજનેર એ જે ચૌહાણ ની ફરજ પ્રત્યે ભારે બેદરકારી ની વધતી ફરિયાદ અંગે સાંસદ અને
ધારાસભ્ય ધ્યાન આપે તેવી ખેડૂતો ની બુલંદ માંગ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવો દિવસો સુધી લાઈટ વગર હેરાન પરેશાન ખેડૂતો ની સામુહિક હાજરી માં દામનગર PGVCL સબ ડિવિઝન કચેરી ખાતે નારાજગી સાથે લાઠી તાલુકા પંચાયત સદસ્ય ધામેલ ભાલવાવ ભટવદર રાભડા ના સ્થાનિક સરપંચ સહિત ના અગ્રણી ઓની વીજ પ્રશ્ને ઉગ્ર રજુઆત સમય મર્યાદા માં લાઈનો રિપેરીગ કરો નિયમિત વીજ પુરવઠો આપો લાખો નું બિયારણ તંત્ર ની બેદરકારી એ ફેલ થશે તેવું દહેશત ધારાસભ્ય સહિત ના નેતા ઓ એવીજ પ્રશ્ને ઉચ્ચ અધિકારી સમક્ષ ખેડૂતો ના હિત માં આગળ આવી દામનગર PGVCL માં યોગ્ય અધિકારી ઓ મૂકી વીજ લાઈનો રિપેરીગ મેન્ટેન્સ કરાવવી જોઈ એ તેવી ખેડૂતો માં ઉગ્ર માંગ સાથે આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી
Recent Comments