ભાવનગર શિશુવિહાર સંસ્થા ના ફિટનેસ સેન્ટર ના ઉપક્રમે ૧૦ મો આંતરરાષ્ટ્રિય યોગ દિવસ તા.૨૧ જૂન ના રોજ સંસ્થા પ્રાંગણ માં ઉજવાયોઆ પ્રસંગે યોગ પરંપરા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને ઓમકાર ના નાદ તથા પ્રાર્થના ની શરૂઆત થી યોગ કરવામાં આવેલ.યોગ ના તાલીમી શિક્ષક શ્રી ભાવના બહેન ઓઝા દ્વારા સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, હલાસન , વ્રજાસન, સર્વાંગસન જેવા વિવિધ આસનો કરવામાં આવ્યા હતા..જેમાં સંસ્થા ક્રીડાંગણ ના વિધાર્થી , બાલમંદિર ના બાળકો , ફિઝિયોથેરાપી તથા હોમીયોપેથી ના ડૉકટર તથા સહયાક ૧૦૦ થી વધુ વિદ્યાર્થી ઓ તથા નાગરિકોએ યોગ કરી ને આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી…
શિશુવિહાર સંસ્થા ના ફિટનેસ સેન્ટર ના ઉપક્રમે ૧૦ મો આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ઉજવાયો


















Recent Comments