fbpx
ગુજરાત

જૂનાગઢની સબ-રજીસ્ટ્રારની કચેરીમાં ૨ દિવસની અંદર ૧૪૭ દસ્તાવેજ થયા

આ મહિનામાં દેવઉઠી અગિયારસ આવશે એટલે તેવું માનવામાં આવે છે કે તે બાદ કોઈ પણ સારા કામ નાથાય, જો કોઈ પણ સારું કામ કરવું હોયતો ચાર મહિના રાહ જોવી પડે, તેને ધ્યાન માં રાખીને લોકો દ્વારા નવી મિલકત, સોનું તથા કીમતી વસ્તુઓ ની ખરીદી પર છેલ્લા એક અઠવાડિયામાં જોઈએ તો પુર જોશમાં ચાલી રહી છે ત્યારે જૂનાગઢની ત્રણેય રજીસ્ટ્રાર ઓફિસમાં નોંધણી માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો

શહેરની સીટી- ૧ ટીંબાવાડી, સીટી- ૨ રૂરલ અને સીટી- ૩ તાલુકા કચેરી મળીને સોમ- મંગળ બે દિવસમાં કુલ ૧૪૭ દસ્તાવેજની નોંધણી થઇ અને તેના થકી સ્ટેમ્પડ્‌યુટી રૂપિયા ૫૦,૧૭,૨૨૨ અને રજીસ્ટ્રેશન ફી થકી રૂા.૯,૨૪,૫૩૫ની સરકારને ત્રણેય સબરજીસ્ટ્રારમાંથી આવક થઇ હતી. બંને દિવસમાં મહિલાઓના નામે ૨૨ પ્રોપર્ટીની ખરીદી થઈ હતી. અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષો કરતા આ વર્ષમાં પ્રોપર્ટીમાં મહિલાઓના નામે નોંધણીમાં વધારો જોવા મળ્યો છે. કારણ કે મહિલાઓના નામે નોંધણી કરાવાતા રજીસ્ટ્રેશન ફીમાંથી ૧ ટકા માફી મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/