અમરેલી

ચક્ષુદાતા સ્વ જેરામભાઈ ખાખડીયા પરિવાર ને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર અર્પણ

દામનગર શહેર માં ચક્ષુદાતા સ્વ જેરામભાઈ ખાખડીયા પરિવાર ને શ્રી પરમધામ સેવા સમિતિ દ્વારા સન્માન પત્ર અર્પણ સ્વ જેરામભાઈ પોપટભાઈ ખાખડીયા નું કુદરતી અવસાન થતાં તેમની ઇચ્છા મુજબ ચક્ષુદાન કરી કોઈ અજાણ્યા દર્દીઓને દ્રષ્ટિ આપીને તેનું જીવન ઉજાગર કરનાર “ખાખડીયા પરિવાર” નું સન્માન કરતાં પરમધામ સેવા સમિતિ  દામનગર તથા અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચક્ષુદાતા ની સમાજ પ્રત્યે ની ઉદારભાવના ની સરાહના સાથે ખાખડીયા પરિવાર સન્માન પત્ર અર્પણ કરાયું હતું પરમાત્માં સદ્ગતના આત્માને ચિર શાંતિ આપે અને સમાજનાં દરેક વર્ગને આપના પરિવારનું પ્રેરણાદાયી કદમ માર્ગદર્શક બને એ જ પરમ કૃપાળુ પરમાત્મા  (અમે રાજયસુખ, સ્વર્ગ કે પૂર્નજન્મ માંગતા નથી, અમારાં દ્રારા કોઇ પીડીતનાં દુઃખ દુર થાય એ જ માંગીએ છીએ.)તથા દામનગરની તમામ સેવાભાવી સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ શ્રી વેલનાથ સત્સંગ મંડળ દામનગર

Related Posts