fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનાવેલા ચેકડેમો ની મુલાકાત લેતા ગોવિંદભાઈ ધોળકિયા

રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થય રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ બોરરીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.એના ભાગ સ્વરૂપે રાજકોટ શહેરમાં પણ નાના મોટા ૧૧ ચેકડેમો અને સરોવર ત્યાર કરેલ છે.,

જેનાથી સરોવર ની આજુબાજુ ના વિસ્તાર માં રહેતા લોકોને મોટો ફાયદો થયેલો છે પહેલા જ વરસાદમાં ધણા ડેમો ઓવરફલો થયેલ હતા.અજુબાજુ ના વિસ્તાર માં પાણી ના સ્તર ઉચા આવતા લોકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. સૌરાષ્ટ્ર ગુજરાતમાં ૧૧,૧૧૧ ચેકડેમો બનાવવાનો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા ગોવિંદભાઈ ધોળકિયા એ વરસાદી પાણી એ કુદરતી અમુલ્ય ભેટ છે તેને પ્રસાદ રૂપે જતન કરવું જોઈએ અને આ કાર્ય માં વધુમાં વધુ લોકો જોડાય તે માટે લોકોને અપીલ કરેલ હતી ગીરગંગા પરિવાર ની પાણી બચવો અભ્યાનની આ પ્રવૃત્તિ ને દિલથી બીર્દાવેલ હતી તેને પણ આ વિષય માં જેતે સમયે ધણું બધું કામ કરેલ હતું

તેથી તેને આ ગીરગંગા ની પ્રવૃત્તિ ખુબ ગમી ગીરગંગા પરિવાર ના કાર્ય ને જયા પણ જરૂર પડે ત્યાં મદદ માટે ત્યાર રેશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, ડો.વલ્લભભાઈ કથીરિયા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, અમુભાઈ ભારદીયા, વિરાભાઈ હુંબલ, પરેશભાઈ ભાલોડીયા, શૈલેષભાઈ સરશીયા, ગોપાલભાઈ બાલધા, વસંતભાઈ લીંબાસીયા, પ્રવીણભાઈ ભુવા,જગદીશભાઈ ભીમાણી,ભરતભાઈ ભીમાણી ધીરુભાઈ કાનાબાર, ભરતભાઈ ભુવા ,હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર,કરુણા ફાઉન્ડેશન જીવદયા પ્રેમી -મિતલભાઈ ખેતાણી, વસંતભાઈ લીંબાસીયા, રામજીભાઈ માલાણી,કમલનયનભાઈ સોજીત્રા ,ભરતભાઈ ગાજીપરા,વકીલ સુરેશભાઈ ,ધીરુભાઈ કાનાબાર,દિનેશભાઈ ચોવટિયા ,ગૌતમભાઈ પટેલ,હંસરાજભાઈ ગજેરા ,કાન્તીભાઈ ભૂત,પ્રકાશભાઈ કનેરિયા સતીશભાઈ બેરા,ગુણુભાઈ ડેલાવાળા, ભુપેન્દ્રભાઈ વેકરીયા ,હરિભાઈ ચૌહાણ, વન્ટ્રીગ્રુપ ના મેમ્બર, રશ્મીભાઈ મોદી અશોકભાઈ મોલિયા, મનીષભાઈ માયાણી, રતિભાઈ ઠુમ્મર, વિઠ્ઠલભાઈ બાલધા, રમેશભાઈ જેતાણી તેમજ ઘણા ભાઈઓ, હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts