દામનગર શહેર ના સત્ય નારાયણ આશ્રમ ખાતે વ્યાસ પૂર્ણિમા નું પાવન પર્વ વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય ભક્તિ ગિરી માતાજી ના સાનિધ્ય માં ધર્મ ઉલ્લાસ થી ઉજવાયું “ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મિલે ન ભેદત ગુરુ બિન સંશય ના મટે” અજ્ઞાનતા નું અંધારું દૂર કરી પ્રકાશ નું પુંજ તરફ કૂચ કરાવતા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ ગુરુપૂજન દર્શન અર્ચન કરતા ભાવિકો ને ગુરુ મહિલા નું રસપાન કરાવતા પૂજ્ય ભક્તિગિરી માતાજી ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની ધર્મ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી બહોળો સેવક વર્ગ ધરાવતા વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય ભક્તિગિરી ના દૂરસદુર થી આવતા સેવકો ની વિશાળ હાજરી જોવા મળી દિવસ દરમ્યાન સત્ય નારાયણ આશ્રમે સતત શ્રધ્ધાળુ ભાવિકો ની વહેલી સવાર થી અવજજવર દર્શન પૂજન અર્ચન કરતા શ્રધ્ધાળુ ભાવિકો માટે મહા પ્રસાદ નું ભવ્ય આયોજન કરાયું હતું
શ્રી સત્યનારાયણ આશ્રમ ખાતે વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય ભક્તિગિરી માતાજી ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ધર્મ ઉલ્લાસ થી ઉજવાય

Recent Comments