રેવા માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ
વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ જાગૃતિ અને પ્રવૃત્તિ હેતુ ઉમરાળા તાલુકાનાં રેવામાં વૃક્ષારોપણ થયું. રેવા માધ્યમિક શાળામાં શિક્ષકોનાં માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા વડ, પીપળો, ગરમાળો, આવળ, શરૂ, ગુલાબ, જાસુદ, શેતુર વગેરેનાં છોડ ઉત્સાહ સાથે રોપવામાં આવ્યાં.
Recent Comments