fbpx
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરાયા

રવિવાર, ૪ ઓગસ્ટના રોજ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ૪ ઓગસ્ટના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તેલના ભાવ (પેટ્રોલ-ડીઝલના ભાવ આજે) યથાવત છે.

જાેકે, કેટલાક રાજ્યોમાં ટેક્સમાં વધારો અને ઘટાડાને કારણે દેશના ઘણા મોટા શહેરોમાં તેલના ભાવમાં થોડો તફાવત જાેવા મળ્યો છે. માર્ચમાં કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો અને ત્યારથી લોકોને કોઈ ડિસ્કાઉન્ટ મળ્યું નથી.

તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા જીસ્જી મોકલવો પડશે. જાે તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે ઇજીઁ સાથે ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર જીસ્જી મોકલી શકો છો અને જાે તમે મ્ઁઝ્રન્ ગ્રાહક છો તો ઇજીઁ લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર જીસ્જી મોકલી શકો છો.

તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જાેકે, ૨૨ મે, ૨૦૨૨થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
૧) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
૨) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
૩) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
૪) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
૧) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
૨) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
૩) કંપનીઓઃ તે પોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
૪) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.

શહેર પેટ્રોલ ડીઝલ

દિલ્હી ૯૪.૭૨ ૮૭.૬૨
મુંબઈ ૧૦૩.૯૪ ૮૯.૯૭
કોલકાતા ૧૦૩.૯૪ ૯૦.૭૬
ચેન્નાઈ ૧૦૦.૮૫ ૯૨.૪૪
બેંગલુરુ ૧૦૨.૮૬ ૮૮.૯૪
લખનૌ ૯૪.૬૫ ૮૭.૭૬
નોઇડા ૯૪.૬૬ ૮૭.૭૬
ગુરુગ્રામ ૯૪.૯૮ ૮૭.૮૫
ચંદીગઢ ૯૪.૨૪ ૮૨.૪૦
પટના ૧૦૫.૪૨ ૯૨.૨૭

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/