fbpx
અમરેલી

અમરેલી જિલ્લાની શાળાઓમાં ચિત્ર અને રંગોળી સ્પર્ધા યોજાઈ

અમરેલી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. જિલ્લામાં તા.૮ થી તા.૧૦ ઓગસ્ટ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ થઈ રહેલી ઉજવણી અંતર્ગત ચિત્ર અને રંગોળી વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે અમરેલી જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા અમરેલી જિલ્લાની શાળાઓમાં ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આશરે ૬,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાઓમાં આ ઉજવણીના ભાગરુપે વેશભૂષા સ્પર્ધા, દેશભક્તિની થીમ પર વકતૃત્વ તેમજ રંગોળી સ્પર્ધા જેવા રચાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યથી દેશભક્તિની જ્યોત પ્રજવલ્લિત થશે. આ દિવસો દરમિયાન ઘરે-ઘરે ભારતની આન, બાન અને શાન સમો તિરંગો લહેરાવી અને નાગરિકો દેશભક્તિના પર્વમાં જોડાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/