fbpx
અમરેલી

દામનગર અક્ષર ગ્રુપ દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

દામનગર નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી સર્વે દામનગર વાસીઓને જન્માષ્ટમી ના પાવન પર્વ એ રથયાત્રા પધારવા અક્ષર ગ્રુપ નો અનુરોધ જન્માષ્ટમી ની શોભાયાત્રા નું ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે દામનગર વાસી ઓને સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ પાઠવતા અક્ષર ગ્રુપ દામનગર ના યુવાનો તારીખ ૨૬/૦૮/૨૪ ને સોમવાર ને સાંજે ૮.૦૦ કલાકે દામનગર શહેર ના પોપટપરા થી ભવ્ય રથયાત્રા શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી શ્રી વેજનાથ મહાદેવ મંદિર જશે અને છભાડીયા રોડ ખાતે વિસર્જન થશે 

Follow Me:

Related Posts