લાઠી ના દુધાળા જન્માષ્ટમી મહોત્સવ ની ભવ્ય ઉજવણી
લાઠી ના દુધાળા જન્માષ્ટમી મહોત્સવ ની ભવ્ય ઉજવણી સમગ્ર દુધાળા માં અદમ્ય ઉત્સાહ સાથે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ માં પદ્મ શ્રી સવજીભાઈ ધોળકિયા પરિવાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર રાજ્ય રાજ્યસભા સાંસદ ગોવિદભાઈ ધોળકિયા પરિવાર ની સામુહિક ઉપસ્થિતિ માં માદરે વતન માં ભવ્ય અને દિવ્ય જન્માષ્ટમી ની ઉજવણી નંદ મહોત્સવ હિંડોળા દર્શન સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવાય સમસ્ત દુધાળા ગામ શ્રી કૃષ્ણ મય બન્યું
Recent Comments