fbpx
ગુજરાત

નેત્રદાતા અને પ્રત્યારોપણ પામનાર પરિવારો વચ્ચે પદ્મશ્રી મથુરભાઈ સવાણી નો પરામર્શ નેત્રદાન જાગૃતિ અભિયાન માં સમગ્ર રાજ્ય સુરત મોખરે રહ્યું

સુરત રાષ્ટ્રીય અંઘત્વ નિયંત્રણ અને દ્રષ્ટી ખામી નિવારણ સમીતી, સક્ષમ પેરીત ચક્ષુદાન જાગૃતિ પખવાડીયુ સમગ્ર ભારત દેશ માં આરોગ્ય વિભાગ, નેત્રદાન ની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ નેત્રદાન અંગે જાગૃતિ ના પ્રયાસ કરે છે પણ આપણું ગુજરાત નેત્રદાન માટે મોખરે પહેલા નંબર પર છે સુરત માં લોકદ્રષ્ટી ચેરી ટેબલ ટ્રસ્ટ ચક્ષુબેક છેલ્લા ૨૭ વર્ષ થી સતત શાળા કોલેજ ધાર્મિક સ્થળો સામાજિક મેળાવડા થી લઈ ઝૂંપડપટી પબ્લિક પ્લેસ માં જુદી જુદી રીતે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે ૨૭ મા વર્ષે ૩૧/૮/૨૦૨૪ શનિવાર રાત્રે ૮ઃ૩૦ કલાકે કિરણ હોસ્પીટલ ના ઓડીટરયમ હોલ મા નેત્રદાતા પરીવારો નેત્ર પ્રત્યારોપણ પામેલ દર્દી ઓ લોકદ્રષ્ટી ચક્ષુબેક ના ટ્રસ્ટીઓ કિરણ હોસ્પીટલ ના ઓપ્થલ્મીક શાખા ના તબીબો પેરામેડીલ સ્ટાફ, સુરત શહેર ના તમામ ઝોન ના હોમગાર્ડઝ ના ઓફીસર કમાન્ડીગ સહિત જવાનો ની ઉપસ્થિતિ માં

પદ્મશ્રી મથુરભાઈ સવાણી ચેરમેન કિરણ હોસ્પીટલ ડો પ્રફુલ્લભાઈ શિરોયા પ્રમુખ લોકદ્રષ્ટી ચેરી ટેબલ ટ્રસ્ટ ચક્ષુબેક સક્ષમ સહસંયોજક ગુજરાત પ્રદેશ ચેરમેન ઈન્ડીયન રેડકોસ સો.ચોર્યાસી શાખા રેડકોસ બલ્ડ સેન્ટર હોમ ગાર્ડઝ કમાન્ડન્ટ સુરત શહેર.દિનેશભાઈ જોગાણી સક્ષમ ઉપાધ્યક્ષ સુરત મહાનગર ઉપપ્રમુખ લોકદ્રષ્ટી ચેરી ટેબલ ટ્રસ્ટ ચક્ષુબેક આભાર આઈ કેર મીશન રોટરીયન ભાવેશભાઇ ગાંધી સાઉથ કો ઓડીનેટર રોટરી ૩૦૬૦, વર્ષાબેન ઠાકર  લાયન્સ ગવર્નર ૩૨૬૨ F/2 ડો સંકીત.યુ શાહ  કેરેનીયલ સર્જન કિરણ હોસ્પીટલ સર્વ મહાનુભાવો ની હાજરી મા ડો પ્રફુલ્લભાઈ શિરોયા એ સ્વાગત પ્રવચન કરી નેત્રદાન ની જરુરીયાત વિશે પદ્મશ્રી મથુરભાઈ સવાણી એ લોકદ્રષ્ટી ચક્ષુબેક ની નેત્રદાન પ્રવૃત્તિ ને બિરદાવી કિરણ હોસ્પીટલ મા નેત્ર પ્રત્યારોપણ  હોસ્પીટલ ની વિશેષ માહીતી સીનીયર સીટીજન પોજેકટ વિશેષ માહિતગાર કર્યા ડો.સંકીત શાહ દ્વારા નેત્ર પ્રત્યારોપણ અંગે સર્વ ને અવગત કર્યા હતા નેત્રદાન નો લાભ કોને મળી શકે ? ચક્ષુદાન પ્રવૃત્તિ ના વેગ થી અંધત્વ નિવારી શકાય છે ચક્ષુદાન ની અંધજનો માટે મહત્તા અંગે વિસ્તૃત પરામર્શ કરાયો હતો

Follow Me:

Related Posts