fbpx
અમરેલી

શ્રી કુંભનાથ મહાદેવ નાં સાનિધ્ય માં વૈદિક મંત્રોચ્ચાર ની દિવ્ય શિવસ્તુતિ સાથે શિવ અનુષ્ઠાન સમાપન કરતા બ્રહ્મ કુમારો

દામનગર શ્રી કુંભનાથ મહાદેવ નાં સાનિધ્ય માં શિવ અનુષ્ઠાન શ્રાવણ માસ સમાપન પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર ની દિવ્ય ધ્વનિ સાથે મહા પૂજા આરતી કરાય હતી  સમસ્ત દામનગર શહેર ભર માંથી બ્રહ્મ કુમારો એ શ્રી કુંભનાથ મહાદેવ નાં સાનિધ્ય માં શિવ સ્તુતિ નાં દિવ્ય ગાન નાં વૈદિક મંત્રોચ્ચાર અને અંતરઆત્મા ને આનંદિત કરતા શિવ મહિમા ની સ્તુતિ થી શિવ અનુષ્ઠાન નાં પવિત્ર શ્રાવણ માસ નાં અંતિમ સોમવારે મહાપૂજા અભિષેક સાથે શ્રાવણ માસ નું શિવ અનુષ્ઠાન સમાપન કર્યું હતું

Follow Me:

Related Posts