દામનગર શહેર માં નાની નોટ ની અછત નાના વેપાર ધંધા રોજગાર માં નાની નોટો છુટા નાણાં ની અછત દૂર કરવા સ્થાનિક બેંક સહિત એ જી એમ અને રિજિયોનલ બ્રાન્ચ સુધી જાગૃતિ નાગરિક ની રજૂઆત ધણા સમય થી નવી નોટ નહિ પણ લુઝ જૂની નોટો પણ ચલણ ઓછી થઈ રહી છે ત્યારે નાના વેપાર ધંધા રોજગાર કરતા ઓ છુટા અને નાની નોટ ની અછત થી સમસ્યા ભોગવે છે પહેલાં કરન્સી ગઇ હવે સામાન્ય નાની નોટ ફ્રેશ તો દૂર પણ લુઝ નાની નોટો અદ્ર્શ્ય બની જતા શહેર નાં નાના મોટા સો કોઈ આ અછત થી પીડાય છે ત્યારે અસંખ્ય વેપારી ઓની રજૂઆતો ધ્યાને લઈ સ્થાનિક બેંક દ્વારા વેપારી ઓને જરૂરી ફ્રેશ અને લુઝ રૂપિયા ૫- ૧૦-૨૦-૫૦ ની નોટો આપવી જોઈ એ તેવી સ્થાનિક વેપારી ઓમા માંગ ઉઠી રહી છે
દામનગર શહેર નાં વેપારી ઓને રૂપિયા ૫-૧૦-૨૦-૫૦ ની ફ્રેશ અને લુઝ નોટો આપો ભારે અછત

Recent Comments