fbpx
ગુજરાત

PM નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે

વડસર સ્ટેશન ખાતે નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. રાત્રિ રોકાણ ગાંધીનગર રાજ ભવન ખાતે કરશે. અમદાવાદમાં સાંજે ૪.૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી ઉતરશે. બાદમાં વડસર એરફોર્સ સ્ટેશન જશે. જ્યાં વડસર સ્ટેશન ખાતે નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. રાત્રિ રોકાણ ગાંધીનગર રાજ ભવન ખાતે કરશેબપોરે ૧.૩૦ વાગ્યે તેઓ સેક્ટર-૧ મેટ્રો સ્ટેશન પહોંચશે, જ્યાં મેટ્રો પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ લીલી ઝંડી આપીને મેટ્રો સેવા શરૂ કરશે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાનું ઉદ્‌ઘાટન કરી સેક્ટર-૧ (ઝ્રૐ-૨) મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં મુસાફરી કરશે. ગાંધીનગરમાં ઇઈ-ૈંદ્ગફઈજી્‌-૨૦૨૪ની તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જાેશીએ કાર્યક્રમ સ્થળ (મુખ્ય કનવેંશન હોલ) તેમજ એક્ઝીબિશન હોલ સહિતની તમામ વ્યવસ્થાઓની જાત મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. બપોરે ૩.૩૦ કલાકે જીએમડીસીમાં સભા કરશે અને જીએમડીસીમાં મોટો વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. એક લાખથી વધુ કાર્યકરો વડાપ્રધાનનું સ્વાગત કરશે. તેમજ બનાસકાંઠામાં બે અલગ-અલગ કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાન ગાંધીનગર મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરશે.

Follow Me:

Related Posts