fbpx
ભાવનગર

ભાવનગરમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્રા ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત “મેન્સટ્રુઅલ હાઇજીન દિવસની”ઉજવણી કરવામાં આવી

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,ભાવનગર દ્વારા તા.૨૦/૦૯/૨૦૨૪ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન અતંર્ગત સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન યોજનાના કર્મચારીઓ દ્વારા શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ નિર્ભય સોસાયટી,ચિત્રા ભાવનગર ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત “મેન્સટ્રુઅલ હાઇજીન દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમા સ્કૂલના આચાર્યશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોદન કરવામાં આવ્યું હતું અને અજયભાઈ દ્વારા DHEW યોજના અને સાયબર ક્રાઇમ અંગે માહિતી આપવામાં આવી હતી

ત્યારબાદ રીનાબેન અને હેલીબેન દ્વારા કિશોરીઓને માસિક સ્ત્રાવ સમયે રાખવામા આવતી કાળજી તેમજ તેના થી હેલ્થ પર શુ અસર થાય તેના વિશે સમજણ આપવામાં આવી હતી. વધુમાં પુર્ણા યોજના તેમજ પોષણ વિશે વિગતવાર માહિતી આપી હતી અને અંતમાં સંજયભાઈ દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં કાર્યરત તમામ કલ્યાણકારી યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ દીકરીઓને હાઈજીન કીટ વિતરણ કરવામાં આવી હતી. આ તકે સ્કુલના આચાર્યશ્રી લાલજીભાઈ, સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજનાના ડિસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડીનેટરશ્રી સંજયભાઈ,જેન્ડર સ્પેશિયાલિસ્ટશ્રી અજયભાઈ,તેમજ મહિલા સહાયતા કેન્દ્ર ના કાઉન્સેલર રીનાબેન વાઘેલા અને ICDS શાખા મહાનગર પાલિકા ભાવનગરમાંથી પુર્ણા કન્સલ્ન્ટ હેલીબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/