fbpx
અમરેલી

સાવરકુંડલા મહિલા કોલેજમાં ભારતીય સંસ્કૃતિની પરીક્ષા યોજાઈ કોલેજની વિધાર્થીની ઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન થયું હતું તેમાં કોલેજની 47 વિદ્યાર્થીની બહેનોએ પરીક્ષા આપી હતી પરીક્ષાના સંયોજક તરીકે પ્રા. છાયાબેન શાહે ભૂમિકા ભજવી હતી પ્રિન્સિપાલ ડી.એલ. ચાવડાએ પરીક્ષાાર્થીઓને શુભેચ્છા પાઠવી કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફનો સહયોગ થી પૂર્ણ કરવામાં આવી હતી પરીક્ષાનું આયોજન ગાયત્રી શક્તિપીઠ અમરેલી જિલ્લા મારફત કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts