સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ઓર્ગેનિક ખેતી કરીને મગફળીના ઉત્પાદન માં ભારે આવક મેળવીછે સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે માલાણી જનકભાઈ બાવચંદભાઈ જેવો છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવેલ છે જેમાં ખૂબ ફાયદો થાયછે અને નુકશાન પણ કંઈ નથી થતું જેમાં આ વખતે ચાલુ વર્ષ મગફળીનું વાવેતર કરવામાં આવેલ અને એક વિઘે 35 મણ કરતા વધુ મગફળીનું ઉત્પાદન થશે તેના દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા દરેક ખેડૂતોને આહવાન કરવામાં આવેછે પ્રાકૃતિક ખેતી માં જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઈ રહે અને ઉત્પાદન ગુણવત્તાયુકત હોઈ બજાર ભાવ વધારે મળેછે તેમજ લાંબા ગાળે ઉત્પાદન યુકત બજારભાવ વધારે મળે ખેતરમાંજ ઉત્પન્ના થયેલા ઘાસ કચરો વગેરેને કહોડાવી તેનાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોઈ ખાતર ખર્ચ ઓછો થાયછે સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે માલાણી જનકભાઈ બાવચંદભાઈ જેવો છેલ્લા છ વર્ષથી સફળ પ્રાકૃતિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતી કરવા બીજા ખેડુતો ને આવાહન કર્યુંછે.
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામના ખેડુતે ઓર્ગેનીક ખેતી કરીને એક વિધાએ 35 મણ મગફળી નું ઉત્પાદન મેળવશે.


















Recent Comments