fbpx
અમરેલી

સાવરકુંડલા ધારાસભ્યનું અટલધારા કાર્યાલય ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાયજી ની જ્યંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનું અટલધારા કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાવરકુંડલા અટલધારા ખાતે ભાજપા સંગઠનના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાની, અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, અમરેલી જીલ્લા ભાજપના પૂર્વયુવા પ્રમુખ આનંદ ભટ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી વગેરે દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts