fbpx
અમરેલી

સાવરકુંડલા મહિલા કોલેજ સ્પર્ધાત્મક પરીક્ષા જાગૃતિ કસોટી યોજાવામાં આવી 100 MCQ પ્રશ્નો પૂછવામાં આવ્યા.

વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પર્ધાત્મક પરીક્ષા જાગૃતિ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું નુતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી .ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની જાગૃતિ કેળવાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના કેરિયર કાઉન્સેલિંગ અને ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે ઓનલાઈન પરીક્ષાનું આયોજન થયું જેમાં 100 M.C.Q પૂછવામાં આવ્યા હતા આપરીક્ષામાં કોલેજની વિદ્યાર્થીનીઓએ બહોળી સંખ્યામાં પરીક્ષા આપી હતી કોલેજમાં પરીક્ષાના કોઓ ર્ડીનેટર તરીકે પ્રા. છાયાબેન શાહે ભૂમિકા ભજવી હતી ટેકનિકલ માર્ગદર્શન કોલેજના કોમ્પ્યુટર ઓપરેટર જીજ્ઞાબેન બગડાએ આપ્યું હતું ક્વિઝમાં ભાગ લેવા માટે કોલેજના આચાર્ય ડી.એલ .ચાવડા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું પરીક્ષા ને સફળ બનાવવામાં કોલેજના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીની ઓનો સહયોગ મળ્યો હતો.

Follow Me:

Related Posts