ગુજરાત

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડો તોગડીયા એ નાગપુર કેન્દ્રીય મંત્રી ગડકરી ના નિવસ્થાને પધાર્યા

નાગપુર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડો પ્રવીણભાઈ તોગડીયા ૧૨/૧૦/૨૪ ના શનિવારે કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરી ના નિવાસ સ્થાને પધાર્યા વિજય દશમી એ હાજરી આપી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા એ મહારાષ્ટ્ર ના પ્રવાસ દરમ્યાન નાગપુર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા વિજય દશમી ના શસ્ત્ર પૂજન કરવામાં આવેલ તેમજ કેન્દ્ર સરકાર ના મત્રી નિતીનભાઇ ગડકરી ના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી

Related Posts