ભાવનગર

મહુવા તાલુકાના કાકીડી ગામે યોજાનાર રામકથાના યજમાન સંગીતની દુનિયાની મુલાકાતે

આવતીકાલ તા. 19 ને શનિવારે મહુવા તાલુકાના તલગાજરડા નજીકના કાકીડી ગામે પૂ. મોરારીબાપુના મુખે રામકથા પ્રવાહિત  થશે. આ કથાના યજમાન પરિવારે વિખ્યાત “સંગીતની દુનિયા” સંકુલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.અને ખુશી વ્યક્ત કરી હતી. અહી સંગીતની દુનિયા પરિવારના નિલેશભાઈ  વાવડિયા સહિતનાએ સૌને આવકાર્યા હતા.

Follow Me:

Related Posts