fbpx
અમરેલી

જિલ્લાની ૧૨ આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ – હેલ્પ સેન્ટરનો સંપર્ક  કરી માર્ગદર્શન મેળવી શકાશે – તા.૩૦ ઓકટોબર સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરુ રહેશે

અમરેલી જિલ્લાની ૧૨ આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ-૨૦૨૪ (ચોથો રાઉન્ડ) રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી શરુ છે. ધો.૮ અને ધો.૧૦ પાસ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માટે જિલ્લાની કોઈપણ આઈ.ટી.આઈનો સંપર્ક કરી શકશે. જિલ્લામાં અમરેલી,  લાઠી,  લીલીયા,  બાબરા,  બગસરા,  ધારી, કુંકાવાવ, વડીયા, સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ સહિત ૧૨ સરકારી ઔદ્યોગિક સંસ્થા છે, જ્યાં હેલ્પ સેન્ટરની સુવિધા છે. ઉમેદવારોને પ્રવેશ મેળવવા ફોર્મ ભરવા અંગે માર્ગદર્શન મળી રહેશે. ઉમેદવારોએ આઈ.ટી.આઈ હેલ્પ સેન્ટર અમરેલી (મો.૯૪૨૯૦ ૯૮૧૬૮), કુંકાવાવ (મો.૯૦૩૩૩૪ ૯૬૦૮૫), વડિયા ((૦૨૭૯૬) ૨૭૩૧૭૦), ધારી (મો. ૯૬૩૮૮ ૧૩૮૪૦), બગસરા ((૦૨૭૯૬)૨૨૨૮૮૮), ખાંભા (મો.૯૯૨૪૬ ૫૫૦૭૯), સાવરકુંડલા (મો. ૯૮૯૮૦ ૪૧૬૭૭), લીલીયા (મો.૯૬૦૧૪ ૩૫૬૬૦), લાઠી (મો. ૯૪૨૯૫ ૫૯૩૪૩), બાબરા (મો.૯૫૧૦૩ ૩૬૮૮૯), રાજુલા (મો.૯૩૭૬૮ ૧૯૪૭૫), જાફરાબાદ (મો. ૭૫૭૫૦૭ ૦૭૭૨૫) પર સંપર્ક કરવો, તેમ અમરેલી આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/