ગુજરાત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની વિકસતી જાતિ, કલ્યાણ ખાતા દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળા (વિ.જા) અમરેલી, કુંકાવાવ રોડ, માંગવાપાળ ખાતે તા. ૨૫.૧૦.૨૦૨૪ ને શુક્રવારના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન, પુરસ્કાર વિતરણ, વૃક્ષારોપણ, શાળા ઋણ સ્વીકાર તથા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે તેમ અમરેલી આદર્શ નિવાસી શાળા (વિ.જા.) ની એક યાદીમાં જણાવ્યુ છે.
આદર્શ નિવાસી શાળા (વિ.જા.) અમરેલી ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ યોજાશે

Recent Comments