જસદણ પાટીદાર શેક્ષણિક પરિસર મા પાટીદાર શૈક્ષણિક ભવન આયોજિત ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહી સમાજ નાં વિદ્યાર્થી ભાઈઓ -બહેનો સમક્ષ “સા વિદ્યા યા વિમુક્તયે” અંગે વિચાર પ્રેરક માર્ગદર્શન આપ્યા યુવા અગ્રણી ઓ સામાજિક સમસ્યાઓ અને તેના ઉકેલ સંબંધે ઉન્નત વિચારો રજૂ કરતા અગ્રણી ઓ કલમ નવેશી જીજ્ઞેશભાઈ કાલાવડીયા નું વિચાર પ્રેરક વક્તવ્ય અપ્પ દીવો ભવ તારો દીવો તું જાતે બંન નાસ્તિ વિદ્યા સંમ ચક્ષુ વિદ્યા સમાન કોઈ આંખ નથી નો હદયસ્પર્શી સદેશ આપ્યો હતો આ તકે પાટીદાર સમાજના યુવા અગ્રણીઓ મનોજભાઈ પનારા, અલ્પેશભાઈ કથીરીયા, નયનભાઈ જીવાણી, ચિરાગભાઈ કાકડીયા સહિતનાં મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન દિનેશભાઈ બાંભણિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
“નાસ્તિ વિદ્યા સંમ ચક્ષુ વિદ્યા સમાન કોઈ આંખ નથી” કલમ નવેશી જીજ્ઞેશ કાલાવાડિયા જસદણ પાટીદાર શેક્ષણિક ભવન ખાતે યુવા અગ્રણી ઓનું મનનીય માર્ગદર્શન

Recent Comments