fbpx
અમરેલી

જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ છે શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધાર્યા સ્વામી માર્ગીયસ્મિતજી સહિત ના મહાનુભવો

ક્રિયા કેવલમ ઉતરમ અપણા કાર્યો એજ આપણી ઓળખ છે પ્રતિજ્ઞા વિના નું જીવન પાયા વગર ની ઇમારત જેવું છે જાણે કે કાગળ ના જહાજ જેવું સ્વામી માર્ગીયસ્મિતજીદામનગર શહેર ની સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારતા મહાનુભવો ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી યૂમા ટેલિવિઝન ના પોડ્યુસર ડાયરેકટર સંજયભાઈ ભટ્ટ લોકશાહી ના આલબેલ નિલેશભાઈ પાઠક દેવચંદભાઈ નાવડીયા સહિત ના મહાનુભવો એ સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારતા સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાત દરમ્યાન સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઉમેદવારો માટે ક્રાંતિકારી માર્ગીયસ્મિતજી નું મનનીય વક્તવ્ય. ધીયો વિશ્વા વિરજતિ વિશ્વ માં વિચારો નું જ રાજ્ય છે જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ છે માનવ સાગર માં ઉભી કરાયેલ દીવાદાંડી એટલે પુસ્તકાલયો જે તુરંત ઇચ્છિત વરદાન આપવા સમર્થ છે

શ્રી મંત સરકાર ગાયકવાડ દ્વારા શ્રેષ્ટ દિવાન શ્રી મણીભાઈ જસભાઈ ની પવિત્રતા ની કદર રૂપે બંધાવેલ જ્ઞાન મંદિર નો મહત્તમ ઉપીયોગ કરવા યુવાનો ને અનુરોધ કરતી માર્મિક ટકોર યૂમા ટેલિવિઝન ના પોડ્યુસર ડાયરેકટર સંજયભાઈ ભટ્ટ નિલેશભાઈ પાઠક દેવચંદભાઈ નાવડીયા સહિત ના મુલાકાતી ઓ સંસ્થા ની બેનમૂન વ્યવસ્થા સંચાલન થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી આ તકે ટ્રસ્ટી ભરતભાઇ ભટ્ટ બટુકભાઈ શિયાણી રાજુભાઇ મસરાણી વસંતભાઈ ડોબરીયા બાબુભાઈ મકવાણા  કૌશિકભાઈ બોરીચા બટુકભાઈ ધોળકિયા માર્કેટ યાર્ડ ના ભગવાનભાઈ નારોલા ગોરધનભાઇ આસોદરિયા મનસુખભાઇ જીવદયા નંદી સેવા ટ્રસ્ટ પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા જ્યંતીભાઈ નારોલા કાસમભાઈ અમિષા ઓઇલ મિલ હારૂણભાઈ ફ્રૂટવાળા મહેબૂબભાઈ ચૌહાણ ગુજરાત ટી પૂર્વ પાલિકા પ્રમુખ અમરશીભાઇ નારોલા ધુવભાઈ ભટ્ટ પૂર્વ પાલિકા પ્રમુખ ધીરૂભાઇ નારોલા મહેન્દ્રભાઈ પરમાર ગોતમભાઈ ચૌહાણ જયુભાઈ જોશી રાજુભાઇ પંડયા ગણેશભાઈ નારોલા દેવચંદભાઈ આલગિયા જીતુભાઇ બલર નાનજીભાઈ વનરા રાજુભાઇ ચુડાસમા અરવિંદભાઈ વાવડીયા ભૂમિરભાઈ બોસમિયા પાલિકા સદસ્ય હિમતભાઈ આલગિયા ડો મોહિત વાઢેર પાલિકા સદસ્ય જીતુભાઇ નારોલા પ્રકાશભાઈ તજા વિપુલભાઈ વોરા સહિત અસંખ્ય વાંચક વર્ગ ની વિશાળ ઉપસ્થિતિ માં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહિત ના મહાનુભવો નું સ્પર્ધાત્મક પરિક્ષાર્થી વિદ્યાર્થી ઓ માટે મનીનય વ્યક્ત સેવા શિસ્ત અને સમર્પણ થી સિદ્ધિ ઓના શિખરો સર કરો ની શુભેચ્છા સંકલ્પ વિના માનવી ના જીવન માં ક્યારેય ટેક આવતી નથી અને ટેક પેદા થયા વિના જીવન ની ઉન્નતિ નથી નો હદય સ્પર્શી સદેશ આપ્યો હતો પુસ્તકાલય ની અનેક વિશેષતા ઓ વર્ષ ના ૩૬૫ દિવસ ખુલ્લી રહેતી સંસ્થા કોઈ પણ લવાજમ કે શુલ્ક વગર અવિરત જ્ઞાન પીરસતી સંસ્થા ની મુલાકાત થી ખૂબ પ્રભાવિત થતા મહાનુભવો સંજયભાઈ ભટ્ટ એ યુવાનો ને સુંદર સદેશ આપ્યો યુવાનો ની ભીડ જ્યારે પુસ્તકાલય તરફ વળશે ત્યારે ક્રાંતિ થશે 

Follow Me:

Related Posts