લાઠી નગરપાલિકા માં સરકારી ઠરાવો પરિપત્રો નાણાંનીતિ થી વિપરીત. કરોડો ની શિફ્ત પૂર્વક ની કાયમી નાણાંકીય ઉચાપત સામે સુરેશ ગોયાણી ની રાજ્ય ના કમિશનર મ્યુનિસિપાલટી એડમિનિટ્રેશન માં ફરિયાદ
લાઠી નગરપાલિકા કચેરી માં સરકારી નાણાં ની કાયમી ઉચાપત સામે સુરેશભાઈ લાલજીભાઈ ગોયાણી ની રાજ્ય ના કમિશનર શ્રી મ્યુનિસિપાલટી એડમિનિટ્રેશનગાંધીનગર ગુજરાત સરકાર અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓના ભાવનગર ને લેખિત ફરિયાદ સંપૂર્ણ કૌભાંડ લાઠી નગર પાલિકા દફતર ના રેકર્ડ ઉપર હોય ફરિયાદી ગોયાણી એ જણાવ્યું હતું કે ફરિયાદ માં તથ્ય અને પુરાવા ઓ સ્પષ્ટ પણે સરકારી નીતિ નિયમો ઠરાવો પરિપત્રો ને અવગણી કરાયું હોય આ કૌભાંડ અંગે નં કમી મ્યુનિ/તપાસ/લાઠી/e faile/259/3807/2024 /તા ૦૯/૧૦/૨૦૨૪ શહેરી વિકાસ વિભાગ સંદર્ભ /તાત્કાલિક/ અગત્યનું નં coma/TPS file/259/2024/4343/TaPas તા.૩૦/૧૧/૨૪ નં પ્રા .ક ન.પા./ હિસાબી/ વશી/ ૧૨/૨૦૨૪/૧૯૦ તા.૦૫/૧૨/૨૦૨૪ લાઠી નગરપાલિકા માં વહીવટી માં કાયમી મોટી નાણાંકીય વિષમતા ઉચાપત અંગે તપાસ કરી
જવાબદારો સામે પગલાં લેવા અંગે સુરેશભાઈ લાલજીભાઈ ગોયાણી એ ગત તારીખ ૦૯/૦૯/૨૪ ની લાઠી નગરપાલિકા કચેરી સામે કાયમી નાણાંકીય વિષમતા ઉચાપત અંગે ની લેખિત ફરિયાદ ના કામે આધાર પુરાવા રજૂ કરવા કમિશનર શ્રી મ્યુનિસિપાલટી એવમ પ્રાદેશિક કમિશનર કચેરી ભાવનગર ના પત્ર સંદર્ભ માં વિગતો આપતા જણાવ્યું હતું કે લાઠી નગરપાલિકા કચેરી માં સરકારી તિજોરી ને કાયમી નાણાંકીય ઉચાપત કરી કરાવી નુકશાન કરવામાં સામેલ વિરુદ્ધ ક્રિમિનલ કમ્પ્લીશન દાખલ કરી પગલાં લેવા લેખિત ફરિયાદ કરાય છે લાઠી નગરપાલિકા કચેરી માં અધિકાર બહાર નીતિ વિષયક નિયમો થી વિપરીત ખર્ચ કરી કરાવી હિત સબંધ કરતા ઓને લાભ પહોંચાડવા શિફ્ત પૂર્વક સરકારી નાણાં ની ઉચાપત કરી કરાવી હોવા નું સંપૂર્ણ જાહેર દસ્તાવેજ યાને જિલ્લા સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબ ના ઓડિટ અહેવાલ માં રેકર્ડ ઉપર છે GST કાયદા ની જોગવાઈ અને કમિશનર મ્યુનિસિપાલટી એડમિન્ટ્રેશન ની નીતિ ઓ વિરુદ્ધ અન્ય કચેરી ઓના કરવેરા કપાત કર્યા વગર મોટી રકમ ચૂકવી ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ GEM પોર્ટલ મારફતે ખરીદી કરવા ના બદલે હિત સબંધી ખરીદી કરી સરકારી નાણાં નીતિ ઠરાવો પરિપત્રો થી વિપરીત અધિકાર બહાર હાથ ઉપર રોકડ રકમ રાખવી
લાઠી નગર પાલિકા નું કામ કરતી કોન્ટ્રાકટર એજન્સી કે પાર્ટી ને બદલે અન્ય ત્રાહિત વ્યક્તિ ને બગીચા ના મેન્ટનેસ ભૂગર્ભ ગટર કે પાણી પુરવઠા ના પરચુરણ ના કામો દર્શાવી મોટી નાણાકીય રકમો ચૂકવી હોવા નું રેકર્ડ ઉપર છે જે પાલિકા અધિનયમ થી વિરુદ્ધ હિત સબંધ ની જોગવાઈ થી વિપરીત કોઈ જાત ના ધારા ધોરણો વગર આટલી મોટી રકમ કેમ ચૂકવાય ? ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠા ના કામે ચૂકવાયેલ મોટી રકમ ના નાણાં સ્વીકારનાર વ્યક્તિ ક્યારેય આવુ લેબર કામ કરતા કરાવતા હોવા નું ખરું નથી હિત સબંધી જોગવાઈ વિરુદ્ધ વહેવાર લાંબા સમય થી મોટી રકમ ની એફ ડી ન કરી પાલિકા ના હીત ને નુકશાન સામાન્ય વહીવટ વિભાગ ના ઠરાવ થી વિપરીત શુભેચ્છા જાહેરાતો આપી ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ અને પાલિકા અધિનિયમ થી વિરુદ્ધ ખાનગી ટેક્ષી ભાડાં કેમ કોને ચૂકવાયા ? લાખો રૂપિયા નું ટેક્ષી ભાડું સ્વીકારનાર વ્યક્તિ પાસે ટેક્ષી તો દૂર સાયકલ પણ નથી પાલિકા ના આઉટ સોર્સ ઉપર રાખેલ વ્યક્તિ ઓને લાખો નું ટેક્ષી ભાડું ચૂકવી સિદ્ધિ નાણાકીય ઉચાપત કરી છે જે ટેક્ષી ભાડું ચૂકવાયું છે તે માની એનક વ્યક્તિ ઓ સગીર છે વિદ્યા અભ્યાસ કરે છે વાહનો ના નામે રજીસ્ટર મ્યુનિ એકાઉન્ટ કોડ નિયમ ૧૩૫ થી વિપરીત લાખો રૂપિયા ની ચુકવણી
નામદાર ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના ઠરાવ થી વિપરીત મંજુર મહેકમ થી વધુ કર્મચારી ના નામો દર્શાવી આઉટ સોર્સ ના નામે હિત સબંધ ધરાવતા વ્યક્તિ ઓ અન્ય શહેર માં રહેતા વ્યક્તિ ઓને પાલિકા કચેરી માં કર્મચારી દર્શાવી વર્ષે દરમ્યાન અડધો કરોડ થી વધુ ની રકમ ચૂકવાય રહી છે લાઠી પેવર બ્લોક રસ્તા ઓના કામે કામ કરતી એજન્સી અને પાલિકા ના પદા અધિકારી ઓ અધિકારી ઓની ગોઠવણ હેઠળ માપ પોથી ફોટો ગ્રાફી લેબ પરીક્ષણ વગર કરોડો ની રકમ ચૂકવાય હોવા ની સંપૂર્ણ વિગત ઓડિટ અહેવાલ ના રેકર્ડ ઉપર છે સરકારી નાણાં ની કાયમી શિફ્ત પૂર્વક હિત સબંધ ની જોગવાઈ વિરુદ્ધ ગોઠવણ પૂર્વક ચાલતા લાઠી નગરપાલિકા ના ગેર વહીવટ ની તપાસ થવા સુરેશ ગોયાણી દ્વારા રાજ્ય ના કમિશનર એડમિનિટ્રેશન મ્યુનિસિપાલટી ગાંધીનગર પ્રાદેશિક કમિશનર કચેરી ભાવનગર ને માનસર અરજ છે કે ઉપરોક્ત ફરિયાદ તથ્ય અને સમર્થન સંપૂર્ણ હકીકત ઓડિટ અહેવાલો માં રેકર્ડ ઉપર હોય જવાબદારો સામે પગલાં લેવા સુરેશ ગોયાણી દ્વારા રાજ્ય ના કમિશનર મ્યુનિસિપાલટી એડમિનિટ્રેશન અને પ્રાદેશિક કમિશનર ભાવનગર ને ફરિયાદ કરી
Recent Comments