દામનગર શકિત પીઠ ગાયત્રી મંદિર પરિસર માં જર્જરિત બનેલ ઓફિસ રૂમ પૂજારી નિવાસ નવી છત સ્લેબ કાર્ય નો પ્રારંભ
દામનગર શહેર નાં શકિત પીઠ ગાયત્રી મંદિર પરિસર માં અતિ જર્જરિત ઓફિસ રૂમ અને પૂજારી રૂમ નાં જીર્ણ નવા સ્લેમ છત બનાવવા નો પ્રારંભ કરાયો ઉદારદિલ દાતા ઓનાં આર્થિક સહયોગ થી નવા સ્લેબ નાં કામ નો આજરોજ પ્રારંભ કરાયો છે અનેક વિધ સેવા પ્રવૃત્તિ નું માધ્યમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામશર્મા આચાર્ય પુનિત ચરણો થી પાવન ભૂમિ દામનગર શકિત પીઠ ગાયત્રી મંદિર પરિસર માં અવિરત સેવા પ્રવૃત્તિ થતી રહે છે ત્યારે આ મંદિર પરિસર માં વર્ષો જૂના રૂમ ઓફિસ પૂજારી નિવાસ ની છત અતિ જર્જરિત બની હોવા થી નવો સ્લેબ ભરવાનો હોય ફૂલ નહિ પાંખડી રૂપે મદદ આવકાર્ય છે ગાયત્રી પરિવાર ટીમ દ્વારા નવા સ્લેબ નું કાર્ય શરૂ હોય ત્યારે ગાયત્રી મંદિર પરિસર દરેક સેવા સામાજિક ધાર્મિક પ્રવૃત્તિ માટે સતત ધમધમતું રહે સેવા પ્રવૃત્તિ અવિરત ચાલતી રહે થતા શકિત આર્થિક યોગદાન આવકાર્ય છે
Recent Comments