માનવતાવાદી તબીબ સ્વ ડો આર એન વાઢેર ની પ્રથમ પુણ્યસ્મૃતિ માં અબોલ જીવો ને નિરણ આંગણ વાડી ના બાળકો ને અલ્પહાર કરી ઉજવાય
દામનગર શહેર ના પૂર્વ મેડિકલ ઓફિસર માનવતાવાદી તબીબ MEDICAL DIAGNOSIS
જેમનું નિદાન મેડિકલ સાયન્સ માં લેબ સમાંતર ગણાતું તેવા સ્વ ડો આર એન વાઢેર ની પ્રથમ પુણ્યતિથિ ની પરમાર્થ કરી ઉજવણી કરતા પુત્ર રત્નો ડો મહિત વાઢેર અને મનીષ વાઢેર સહિત વાત્સલ્ય મૂર્તિ જ્યોત્સનાબેન પુત્ર વધુ ઓ પૌત્ર રત્નો પૌત્રી રત્નો એ સ્વર્ગીય તબીબ ડો આર એન વાઢેર ની પ્રથમ પુણ્ય સ્મૃતિ માં શ્રી અલખ ઘણી ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત શ્રી ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ દહીંથરા ગૌ શાળા ના આશ્રિત હજારો અબોલ જીવો ને લીલો ઘાસચારો અર્પણ કર્યા હતો પુત્રવધુ ડો પારુલબેન દંગી એ શહેર ની વિવિધ આંગણવાડી ઓના બાળકો ને અલ્પહાર આપી સ્વ ડો આર એન વાઢેર ની પુણ્ય સ્મૃતિ માં પરમાર્થ પ્રવૃત્તિ દ્વારા અનોખી ઉજવણી કરી હતી
Recent Comments