ઈશ્વરિયા આંગણવાડીમાં ઉજવણી માર્ગદર્શન
સંકલિત બાળવિકાસ યોજના કચેરી અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં મંગળ દિવસ અને પૂર્ણા દિવસ ઉજવણી થાય છે. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે ઈશ્વરપુર વિસ્તાર આંગણવાડીમાં આ ઉજવણી દરમિયાન આંગણવાડી કાર્યકર્તા શ્રી નિધિબેન દવે અને સહાયક શ્રી રીનાબેન પરમારનાં સંકલન સાથે નિબંધ સ્પર્ધા સાથે કિશોરીઓને સારું વર્તણુક તેમજ જીવન કૌશલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.
Recent Comments