ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ખાંભા ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં ગરમ કોર્ટ અને નાસ્તો આપવામાં આવ્યો
ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ખાંભા ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં ગરમ કોર્ટ અને નાસ્તો આપવામાં આવ્યો આજ રોજ ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે ખાંભા ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં ઠંડી થી થથરતા બાળકો ને દાતા શ્રી ના સહયોગથી ગરમ કોર્ટ અને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો હતો
Recent Comments