તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ.તળાજા, જિ.ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામોની યાદી પ્રસિધ્ધ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.મુ.તળાજાની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીના પરિણામની જાહેરાત ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રી-તળાજાએ તા.૩૦/૧૧/૨૦૨૪થી બિનહરીફ ચૂંટણીના પરિણામની જાહેરાત નિયમ- ૩૧ અન્વયે નમૂનો-૭માં પરિણામની જાહેર પ્રસિધ્ધિ કરતાં ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિની ચૂંટણી બાબતના નિયમો-૧૯૮૨ના નિયમ-૬૮ અન્વયે તળાજાના નાયબકલેકટરશ્રી, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ અને ચૂંટણી સત્તાધિકારીશ્રી જે.આર.સોલંકીએ નીચે જણાવેલ સર્વે ચૂંટાયેલ સભ્યો તરીકેના નામોની યાદી પ્રસિદ્ધ કરી છે.
બિનહરીફ ઉમેદવારનું નામ
ક્રમ (1) શ્રી બાબુભાઈ ભગવાનભાઈ ધાંધલા મુ.દિહોર, તા.તળાજા, મતદાર વિભાગ નંબર-1
ક્રમ (2) શ્રી મહાવીરસિંહ ગંભીરસિહ ગોહિલ મુ.અલંગ, તા.તળાજા,મતદાર વિભાગ નંબર-2
ક્રમ (3) શ્રી ભુપતભાઈ કુબેરભાઈ પંડ્યા મુ.પીપરલા, તા.તળાજા, મતદાર વિભાગ નંબર-3
ક્રમ (4) શ્રી પ્રહલાદભાઈ શિવશંકરભાઈ પંડ્યા મુ.કઠવા. તા.તળાજા,મતદાર વિભાગ નંબર-4
ક્રમ (5) શ્રી ગંગારામભાઈ દયાળજીભાઈ રાજ્યગુરૂ મુ.મણાર, તા.તળાજા,મતદાર વિભાગ નંબર-5
ક્રમ (6) શ્રી નટવરસિંહ બચુભા રાઠોડ મુ.પીથલપુર, તા.તળાજા,મતદાર વિભાગ નંબર-7
ક્રમ (7) શ્રી કરશનભાઈ વેલાભાઈ ગોહિલ મુ.ટાઢાવડ, તા.તળાજા,મતદાર વિભાગ નંબર-8
ક્રમ (8) શ્રી ચંપાબેન ભરતભાઈ મકવાણા મુ.નવા-જુના રાજપરા તા.તળાજા,મતદાર વિભાગ નંબર-8
ક્રમ (9) શ્રી સુખાભાઈ ભુરાભાઈ મકવાણા મુ.નવા-જુના રાજપરા, તા. તળાજા,મતદાર વિભાગ નંબર-9
Recent Comments