દામનગર શાખપુર ગામના સરપંચે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન નાયબ કલેકટરશ્રીને ઓફલાઇન વાંધા સૂચનો રજૂ કર્યા હાલ તાજેતરમાં સ્ટેમ્પ ડ્યુટીમાં થયેલા વધારો શાખપુર ગામ માટે ૨૦૧૧ માં પણ સૌથી વધારે સ્ટેમ્પ ડ્યુટી હતી હાલ આજુબાજુના ગામ નાના રાજકોટ નાના કણકોટ ખારા અને કલ્યાણપર નાની વાવડી બધી જમીન અમારા સરહદની હોય જેની સ્ટેમ્પ ડ્યુટી ની સરખામણીમાં અમારે સ્ટેમ્પ ડ્યુટી ઘણી વધારે હોય જેથી જંત્રી નો નવો ભાવ વધારો અસહ્ય હોય જેથી નવો જંત્રી ભાવ વધારો આજુબાજુના ગામને ધ્યાને રાખીને આપવામાં આવે અને હાલ જે વધારો આવી રહ્યો છે તે વ્યાજબી નથી જેથી જંત્રીના ભાવ વ્યાજબી અને યોગ્ય રાખવામાં આવે તેવી રજૂઆત શાખપુર ગામના સરપંચ જશુભાઈ ખુમાણે ઓફલાઈન અને ઓનલાઇન સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટરને રજૂઆત કરી છે
શાખપુર ગામના સરપંચે જાગૃતતા દાખવી અને સ્ટેમ્પ ડ્યુટી ની વધારાને વ્યાજબી રાખવાની રજૂઆત કરી












Recent Comments