fbpx
રાષ્ટ્રીય

પહેલા કોવિડ, હવે HMP વાયરસપચીનથી દુનિયામાં કેટલા વાયરસ ફેલાયા

ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોવિડ-૧૯ વાયરસના કારણે થયેલા વિનાશને લોકો હજુ પણ ભૂલી શક્યા નથી. ત્યારે હવે એ જ ચીનમાંથી બીજાે વાયરસ ફેલાઈ રહ્યો છે, જેનું નામ ૐસ્ઁફ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ચીનથી અત્યાર સુધીમાં કેટલા વાઈરસ દુનિયામાં ફેલાઈ ચૂક્યા છે અને કેટલા ખતરનાક હતા ? આના કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે ? પાંચ વર્ષ પહેલા ચીનના વુહાનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોવિડ-૧૯ વાયરસના કારણે થયેલા વિનાશને લોકો હજુ પણ ભૂલી શક્યા નથી. આ વાયરસને કારણે જેણે સમગ્ર વિશ્વને ઘરમાં રહેવાની ફરજ પાડી હતી,

સત્તાવાર રીતે ૭૧ લાખથી ૧.૫ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા અને મહિનાઓ સુધી સમગ્ર વિશ્વમાં જનજીવન થંભી ગયું હતું. હવે એ જ ચીનમાંથી બીજાે વાયરસ ફેલાઈ રહ્યો છે, જેનું નામ છે હ્યુમન મેટાપ્યુમોવાયરસ (ૐસ્ઁફ). ભારત સહિત પાંચ દેશોમાં તેણે દસ્તક આપી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે ચીનથી અત્યાર સુધીમાં કેટલા વાઈરસ દુનિયામાં ફેલાઈ ચૂક્યા છે અને કેટલા ખતરનાક હતા ? આના કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છેચીનથી ફેલાતા વાયરસ ૐસ્ઁફ વિશે કહેવાય છે કે તેના લક્ષણો કંઈક અંશે સામાન્ય શરદી જેવા છે. તે સામાન્ય રીતે ઉધરસ, ગળામાં ખારાશ, વહેતું નાક અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે. તેનો ચેપ બાળકો અને વૃદ્ધોમાં ગંભીર છે. આ વાયરસના વધતા ચેપે ફરી એકવાર સમગ્ર વિશ્વને એલર્ટ કરી દીધું છે.

Follow Me:

Related Posts