અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કુંભમેળા પ્રસ્થાન એમ્બ્યુલન્સ ઉત્તરપ્રદેશ ના ઝાંસી શહેર માં પહોંચતા સત્કાર
અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા બે દિવસ પૂર્વે કુંભમેળા માં શ્રધ્ધાળુ ભાવિકો ની સેવા માં અમરેલી ખાતે થી સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ડો જી જે ગજેરા એ પ્રસ્થાન કરાવેલ હેલ્થલાઇન એમ્બ્યુલન્સ સેવા ઉત્તરપ્રદેશ ના ઝાંસી શહેર માં પહોંચતા સ્થાનિક અગ્રણી ઓ દ્વારા સત્કાર કરાયો અમરેલી જિલ્લાઆંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ટીમ ના સ્વંયમ સેવકો નું ઉતરપ્રદેશ ના ઝાંસી શહેર મા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ જામનગર વિભાગ સંગઠન મંત્રી ઉપેન્દ્ર ત્રિવેદી અમરેલી શહેર અધ્યક્ષ મહેશભાઈ સોલંકી વિગેરે આગેવાનો નુ સ્વાગત કરતા સોની ઝાંસી વિભાગ અધ્યક્ષ વિજ્ય ચોધરી વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રધ્ધાળુ ભાવિકો ની સેવા માં અમરેલી થી પ્રસ્થાન એમ્બ્યુલન્સ આજરોજ તા.૧૧/૦૧/૨૫ ના રોજ ઉત્તરપ્રદેશ ના ઝાંસી શહેર માં પહોંચતા સ્થાનિક સંગઠન ના હોદેદારો એ સત્કાર કર્યો હતો અને હેલ્થલાઇન ને પ્રયાગરાજ મહા કુંભમેળો મા પ્રસ્થાન કરાવ્યું હતું
Recent Comments