હાસ્ય કલાકાર મિલન – પાયલ નાં અનોખા લગ્નોત્સવ અંગદાન અભિયાન ને વગવંતુ
સુરત શહેર માં મૂળ સૌરાષ્ટ્ર નાં તળાવીયા પરિવારના વર-વધુ એ પોતાની ગૃહસ્તી વ્યસન મુક્તિ અને અંગદાન ના સંકલ્પ સાથે શરુ કરી હાસ્ય કલાકાર મિલન તળાવીયા લગ્ન દરમિયાન વરરાજા અને સાથે આવેલ જાનૈયાઓએ અંગદાન જાગૃતિ ના પ્લેકાર્ડ સાથે મારી એન્ટ્રી.જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને તળાવીયા પરિવારના દ્વારા સુરત ખાતે ચિ. મિલન અને ચિ. પાયલ ના લગ્ન દરમિયાન વરરાજા અને સાથે આવેલ જાનૈયાઓએ અંગદાન જાગૃતિ ના પ્લેકાર્ડ સાથે મારી એન્ટ્રી.તેઓ હાથમાં અંગદાન જાગૃતિના પ્લેકાર્ડ લોકોમાં અંગદાન જાગૃતિ નો મેસેજ આપ્યો હતો
કન્યાપક્ષ વાળાએ પણ આ અંગદાન જાગૃતિનો મેસેજને આવકારી અંગદાનની શપથ લીધી હતી લગ્નમાં આવેલ બંને પક્ષોના મહેમાન ઓએ પણ આ અંગદાન જાગૃતિના અભિયાન સાથે જોડાઈ શપથ લીધેલ હતી શાહી ઠાઠ સાથે હાસ્ય કલાકાર મિલનભાઈ તળાવીયા બંધાયા લગ્નનાં તાંતણે નામાંકીત કલાકારો સહિત અનેક રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત રહ્યાથોરખાણ ના વતની શ્રી ભરતભાઈ તળાવીયા નાં સુપુત્ર એવા હાસ્ય કલાકાર ચિ.મિલન ભાઈના શુભ લગ્ન પ્રસંગે ડાયરો અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ના સુપ્રસિધ્ધ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અનેક રાજકીય આગેવાનો પણ રહ્યા ઉપસ્થિત.રહ્યા સંત ચરિત્ર કથા નાં પ્રણેતા ઘનશ્યામભાઈ લાખાણી સહિત નાં મહાનુભવો એ ઓર્ગન ડોનટ નાં અભિયાન ની સરાહના કરતા નવ દંપતી ઓને અંતર થી આશિષ પાઠવ્યા વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ સાથે વચનબ્દ્ધ પ્રતિજ્ઞા લેતા તમામ મહેમાનો વચ્ચે અનોખા પરણીય પર્વ સર્વત્ર સરાહના કરાય હતી
Recent Comments