નાના રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામો નો જીતુભાઇ ડેર ના વરદહસ્તે પ્રારંભ
લાઠી તાલુકા ના નાના રાજકોટ વિવિધ વિકાસ કામો નું ખાત મહુર્ત કરી પ્રારંભ કરાવતા જિલ્લા ભાજપ અગ્રણી જીતુભાઇ ડેર નાના રાજકોટ ખાતે લાઠી બાબરા દામનગર વિસ્તાર ધારાસભ્ય અને જિલ્લા પંચાયત ની રાજ્ય સરકાર ની ગ્રાન્ટ માંથી રૂપિયા ૧૧ લાખ ના વિકાસ કામો પેવર બ્લોક રસ્તા પાઇપ લાઈનો ના કામો ના પ્રારંભ પ્રસંગે તાલુકા પ્રમુખ પરેશભાઈ કનાળા સ્થાનિક સરપંચ ભૂરાભાઈ કાકડીયા ભુપતભાઇ માસ બોધાભાઈ કનાળા કનુભાઈ સાચણી કાનભાઈ આંબાભાઈ કાકડીયા ભૂરાભાઈ શિવાભાઈ ગોહિલ સહિત અસંખ્ય સ્થાનિક અગ્રણી ઓ હોદેદારો ની ઉપસ્થિતિ માં નાના રાજકોટ ગામે. વિવિધ વિકાસ કાર્યો નો પ્રારંભ કરાયો હતો
Recent Comments