રમશે ગુજરાત જીતશે ગુજરાત ના સ્લોગન સાથે ખેલ મહાકુંભ માં અમરેલી જીલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા રાજુલા મુકામે યોજાઈ હતી જેમાં અન્ડર 11 વર્ષ જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં સ્કેટિંગ ઈન લાઈન 1000 મીટર માં દીકરી બિલ્વા વિવેકગીરી ગોસ્વામી સમગ્ર જીલ્લા સ્કેટિંગ રમતમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને અગામી સમય માં રાજ્યકક્ષાએ અમરેલી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરીને સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લેશે સ્કેટિંગ સ્પર્ધામાં અમરેલી જીલ્લામાં પ્રથમ નંબર મેળવનાર બિલ્વા ગોસ્વામી ના પિતા ડોક્ટર વિવેકગીરી આયુવેદ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
અમરેલી જીલ્લા કક્ષાની ખેલમહાકુંભ સ્કેટીંગ સ્પર્ધામાં બિલ્વા ગોસ્વામી એ પ્રથમ ક્રમ મેળવી રાજ્યક્ષાએ અમરેલી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

Recent Comments