આપણી જીવંત લોકશાહીની ઉજવણી અને દરેક નાગરિકને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે સશક્ત બનાવવા વિશે છેઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે રાષ્ટ્રીય મતદાતા દિવસ આપણી જીવંત લોકશાહીની ઉજવણી અને દરેક નાગરિકને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે સશક્ત બનાવવા વિશે છે.
શ્રી મોદીએ ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતુંઃ- રાષ્ટ્રીય મતદાતા દિવસ આપણી જીવંત લોકશાહીની ઉજવણી અને દરેક નાગરિકને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે સશક્ત બનાવવા વિશે છે. તે રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવામાં ભાગીદારીના મહત્વ પર ભાર મૂકે છે. આ સંદર્ભમાં તેમના અનુકરણીય પ્રયાસો માટે અમે ઈઝ્રૈંની પ્રશંસા કરીએ છીએ.
Recent Comments